મોરબી : મોરબી તાલુકાના વાંકડા ગામમાં અંકિતભાઈ ફૂલતરીયા દ્વારા સ્વ. હીરાબેન છગનભાઈ ફૂલતરીયાની શ્રદ્ધાંજલિ નિમિત્તે આગામી તા. 2 નવેમ્બરના રોજ રાત્રે 9-30 કલાકે સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં કલાકાર શૈલેષ મહારાજ, નરેન્દ્રસિંહ જાડેજા તથા દેવેન વ્યાસ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવશે.