મોરબી: મૂળ સરવડ હાલ મોરબી નિવાસી વાલીબેન કરશનભાઈ દેકાવાડિયા (ઉંમર વર્ષ 96), તેઓ હરજીવનભાઈ અને જયંતીભાઈના માતૃશ્રી તેમજ અમિત અને ભાવેશના દાદીનું તારીખ 02/09/2025 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગત નું બેસણું તારીખ 05/09/2025 ને શુક્રવારના રોજ સવારે 08:00 થી 10:00 કલાકે સારસ્વત સોસાયટી મોરબી ખાતે રાખેલ છે.