મોરબી : જેતપર (મચ્છુ) નિવાસી વિનોદભાઈ લાલજીભાઈ અમૃતિયા તે જગદીશભાઈ લાલજીભાઈ અમૃતિયા, ભરતભાઈ લાલજીભાઈ અમૃતિયાના ભાઈનું તારીખ 20-2-2025 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 22-2-2025 ને શનિવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસ સ્થાન જેતપર (મચ્છુ) મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.