મોરબી : ઠા. વિનોદરાય દેવશીભાઈ રાજા (ઉ.વ.૭૮) તે નરેશભાઈ (રાજા આયુ કેર), જીગ્નેશભાઈ (રાજા આયુર્વેદિક સ્ટોર), પરેશભાઈ (જય જલારામ આયુવેદીક સ્ટોર-રાજકોટ), ઉમેશભાઈ (ઓમ જનરલ સ્ટોર) તેમજ નિલેશભાઈ (રાજા ઔષધ ભંડાર)ના પિતા તેમજ કલ્યાણજી કમળશીભાઈ ભીંડોરા વાંકાનેરવાળાના જમાઈ અને મનહરલાલ કલ્યાણજી ભીંડોરાના બનેવીનું તા. 11/03ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તેમજ પિયરપક્ષની સાદડી તા:-૧૩ને શુકવારના રોજ સાંજે ૪ થી ૫ લોહાણા વિધાર્થી ભુવન, વસંત પ્લોટ, મોરબી ખાતે રાખેલ છે.