મોરબી:મોરબીના લાલપર નજીક આવેલ ઝેડ વીટ્રીફાઈડ નામના કારખાનામાં મજુરી કામ કરતા બિહારી શ્રમિક રાજેન્દ્ર શનિચંદ ચૌહાણ ઉ.૩૦ ને વીજ શોક લાગતા મોત નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે એડી નોંધી વધુ તપાસ હાથ ધરી છે.