મોરબી : મોરબી નિવાસી વિજયાબેન મનજીભાઈ જેતપરીયા તે મનજીભાઈના પત્ની તથા હસમુખભાઈ અને હિતેશભાઈના માતાનું તા. 26-5-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 29-5-2025 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન ગુંજન હાઇટ્સ, ગોકુલધામ સોસાયટી, ગુરુલાભદે હોલની બાજુમાં, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. માવતર પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે. મો. નં. 7016162114 / 9904986006