મોરબી : મૂળ નાગડાવાસ હાલ મોરબી નિવાસી વિજયાબા પ્રતાપસિંહ જાડેજા (ઉ.વ.84) તે વિક્રમસિંહ પ્રતાપસિંહ જાડેજા તથા અજીતસિંહ પ્રતાપસિંહ જાડેજાના માતૃશ્રીનું આજ રોજ અવસાન થયેલ છે. સદગતની સ્મશાનયાત્રા તેમના નિવાસસ્થાન આદિનાથ સોસાયટી, કન્યા છાત્રાલય રોડ, મોરબી ખાતેથી સાંજે 4 કલાકે નીકળશે.