મોરબી : રાજકોટની શિક્ષિકાએ મોરબી જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ વિરુદ્ધ દુષ્કર્મ મામલે ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી વિજયભાઈ સરડવાની રાત્રીના ૧૦ કલાકે ધરપકડ કરી હોવાનું પોલીસના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.