મોરબી : મોરબીના રાજપર રોડ પર આવેલ ફેશન સિરામિક નામની ફેકટરીમાં કામ કરતા કાશીરામ બાબુભાઇ કટાર ઉ.૨૦ નામના શ્રમિકને કામ કરતી વેળાએ વિજશોક લાગતા કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.