મોરબી : મોરબી નિવાસી વસંતભાઈ (વાલાભાઇ) ચંપકભાઈ ભોજાણી (ઉ.વ.75) તે ચંપકભાઈ નેણસીભાઈના પુત્ર, સરોજબેન, પ્રતિમાબેન, નીતાબેન અને નયનાબેનના ભાઈનું તા. 22/12/2025 ને સોમવારના રોજ અવસાન થયેલ છે, સદ્દગતનું બેસણું તા. 26/12/2025 ને શુક્રવારના રોજ સાંજે 4.30 થી 5.30 ના રોજ તેમના નિવાસ સ્થાન ગૌતમ સોસાયટી, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે