મોરબી : રાજપર નિવાસી વસંતભાઈ નારણભાઈ એરણીયા (ઉ.વ.61) તેઓ નવનીતભાઈના પિતા, જાદવજીભાઈ અને મનસુખભાઈના ભાઈ, પ્રકાશભાઈ, વિશાલભાઈ અને રાહુલના કાકાનું તા. 12-7-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 14-7-2025 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન રાજપર ગામ પટેલ સમાજવાડી, યુનિટ.-2 ખાતે રાખવામાં આવ્યું છે. મો.નં. 9727749762/ 9909541057/ 9726885510