મોરબી: વસંતભાઈ ચકુભાઈ ચાપાણી ઉં.વ. 63 તે, વનીતાબેનના પતિ તથા જીગ્નેશભાઈના પિતા તથા જ્યોતિબેન જીગ્નેશભાઈ અને નિકેત જીગ્નેશભાઈના દાદાનું તારીખ 13/2/21ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 15/2/21ને સોમવારે સવારે 08:00થી 10:00 વાગ્યે તેમના નિવસ્થાન શ્યામ વિલા, ભરતનગર સોસાયટી, સ્કાયમોલ સામે, સમય ગેટની પાસે, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.