મોરબી : મોરબી નિવાસી વસંતબેન તુલજારામ રામાનુજ તે પ્રવિણભાઈના માતા, વિપુલભાઈના દાદીનું તા. 11ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.13ને શુક્રવારે સાંજે 4 થી 6 તેમનાં નિવાસ સ્થાને લક્ષ્મીનારાયણ મંદિર, કુબેરનાથ રોડ, મોરબી ખાતે રાખેલ છે.