મોરબી જિલ્લામાં મેઘરાજાની સટાસટી મોરબી : મોરબી જિલ્લામાં આજે 23 ઓગસ્ટ રવિવારે મેઘરાજાએ ભારે સટાસટી બોલાવી છે. સાંજના 6 વાગ્યા સુધીમા 4 ઇંચ પડ્યા બાદ છેલ્લાં બે કલાકમાં વધુ બે ઇંચ વરસાદ મોરબીમાં નોંધાયો છે. 23 ઓગસ્ટ : સાંજના 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત. મોરબી : 54mm ટંકારા : 11mm માળીયા : 10mm વાંકાનેર : 17mm હળવદ : 01mm 23 ઓગસ્ટ : સવારના 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીમાં પડેલા કુલ વરસાદની વિગત.. મોરબી : 158 mm ટંકારા : 68 mm માળીયા : 98 mm વાંકાનેર : 47 mm હળવદ : 86 mm મોરબી જિલ્લામાં ચાલુ મોસમમાં પડેલા કુલ વરસાદની વિગત. મોરબી : 893 mm ટંકારા : 813 mm માળીયા : 531 mm વાંકાનેર : 708 mm હળવદ : 508 mm નોંધ : 25 mm બરાબર એક ઇંચ વરસાદ થાય. મોરબી : વરસાદની સ્થિતિ, ફોટા, વિડિઓ..જુઓ મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર.. મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર જુઓ મોરબી જિલ્લામાં આજના વરસાદમાં વિવિધ વિસ્તારોની સ્થિતિ, ફોટો અને વિડિઓ..જુઓ..માત્ર મોરબી અપડેટના ફેસબુક પેઇજ પર.. #MorbiUpdate https://www.facebook.com/morbiupdate/