મોરબી : વાઘપર નિવાસી વિજ્યાબેન અમૃતલાલ બાવરવા (ઉં.વ. 83) તે અમૃતલાલ કાનજીભાઈ બાવરવાના પત્ની, યોગેશભાઈ તથા પરેશભાઈના માતાનું તારીખ 28-4-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 1-5-2025 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે ઉમા હોલ, મહાદેવ મંદિર સામે, રવાપર ગામ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.