મોરબી : મોરબી નિવાસી વૈદરાજ ભુપતભાઇ હારજીવનભાઈ હિરાણી (ઉ.વ. 75) તેઓ હેપ્પી અને ચાંદનીના પિતા, સ્વ. ડો. પ્રવિણચંદ્ર, વૈદરાજ ચંદ્રકાભાઈ, સ્વ. ડો.રમણીકભાઇ તથા વૈદરાજ અનંતભાઈના ભાઈનું આજે અવસાન થયું છે. તેમની સ્મશાન યાત્રા આજે તા. 14 મેના સાંજે 7:00 કલાકે તેમના નિવાસ સ્થાન દરિયાલાલ શેરી. નહેરુ ગેટ અંદર મોરબીથી વિદ્યુત સ્મશાન ગૃહ. લીલાપર રોડ જશે. સદગતનું બેસણું તા. 16-5-2025ને શુક્રવારના રોજ સાંજે 5 થી 6 કલાક દરમ્યાન જલારામ મંદિર મોરબી ખાતે રાખેલ છે.