મોરબી : મોરબી ઉમિયા સર્કલ નજીક પોલીસે વાહન ચેકીંગ ઝુંબેશ હાથ ધરી ટ્રાફિક નિયમભંગ કરનાર વાહન ચાલકો પાસેથી રૂ.૧૩૫૦૦ નો દંડ વસુલ કર્યો હતો. જાણવા મળ્યા મુજબ મોરબી પોલીસે ઉમિયા સર્કલ નજીક વાહન ચેકીંગ હાથ ધરી જુદા - જુદા વાહનોનું ચેકીંગ કરી ટ્રાફિક નિયમ ભંગ બદલ ૧ વાહન ડિટેઇન કરી ૪૯ એનસી કેસ કરી કુલ રૂ.૧૩,૬૦૦ નો દંડ વસુલ કર્યો હતો. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='43222,43224']