રક્ષાબંધનના પવિત્ર તહેવારની પરિવાર સાથેની ઉજવણીના ફોટો, સેલ્ફી મોકલો મોરબી અપડેટનેમોરબી : આવતીકાલે તા.19 ઓગસ્ટના રોજ ભાઈ-બહેનના અતૂટ પ્રેમની લાગણીનો તહેવાર એવો રક્ષાબંધનનો પર્વ છે. રાખડી બાંધતી બહેન અને ભાઈની અવિસ્મરણીય તસ્વીરને મોરબી અપડેટના ફેસબુક પેઈજ ઉપર ચમકાવશે. જેથી તમામ વાચકમિત્રોને અનુરોધ છે કે રાખડી બાંધતી વેળાની માત્ર એક જ પરિવાર સાથેની તસ્વીર મોકલી શકશે.રક્ષાબંધન પર્વને અનુલક્ષીને મોરબી અપડેટના આ વિશેષ કવરેજમાં તમામ ભાઈઓ, બહેનો પોતાના ફોટા મોકલી શકશે, વાંચકોએ મોકલાવેલા ફોટા મોરબી અપડેટના ફેસબુક પેઈજ ઉપર મુકવામાં આવશે. મોરબી અપડેટને ફોટો વોટ્સએપ નંબર 9537676273 અથવા 9537676276 મોકલવાનો રહેશે.