'મોરબી અપડેટ' ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમની અભિવ્યક્તિના આ તહેવારને બનાવશે ખાસ મોરબી : રક્ષાબંધનના પર્વની ઉજવણી દરમિયાન રાખડી બંધતા હોય તેવા ફોટો તથા રાખડી સાથેની સેલ્ફી 'મોરબી અપડેટ'ને મોકલો જેથી 'મોરબી અપડેટ' આપની આ તસ્વીર અપડેટના ફેસબુક પેઇજ પર અપલોડ કરશે ભાઈ અને બહેનના વચ્ચેના પ્રેમની અભિવ્યક્તિ કરવાનો પાવન પર્વ એટલે રક્ષાબંધન. દરેક બહેનો પોતાના ભાઈના કાંડે પ્રેમપૂર્વક રાખડી બાંધી રક્ષાબંધન ઉજવે છે. આ વખતે 'મોરબી અપડેટ' દરેક ભાઈ બહેનોનું રક્ષાબંધન ખાસ બનાવશે. કારણકે ભાઈ બહેનો દ્વારા રક્ષાબંધને કેમેરામાં કેદ કરવામાં આવેલા ફોટો અમને મોકલવામાં આવશે તો અમે આ ફોટો અમારા ફેસબુક પેઈજ પર અપલોડ કરીશું. બહેન ભાઈને રાખડી બાંધતી હોય તેવો ફોટો તથા રાખડી સાથેની સેલ્ફી 'મોરબી અપડેટ'ને 92274 32274 નંબર પર વોટ્સએપ કરવાની રહેશે. જે ફોટો 'મોરબી અપડેટ'ના ફેસબુક પેઈજ પર મુકવામાં આવશે. #HappyRakshaBandhan #morbiupdate