પ્રેરણાદાયી જીવન જીવીને 100 વર્ષની વયે દેહ છોડ્યો : અંતિમ યાત્રા સવારે 11:15 કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશેમોરબી : મોરબી નિવાસી શાંતાબેન મોહનભાઈ બરાસરા (ઉં. વ. 100) તે સ્વ. શીવાભાઈ મોહનભાઈ બરાસરા, માવજીભાઈ મોહનભાઈ બરાસરા, લવજીભાઈ મોહનભાઈ બરાસરા, મનસુખભાઈ મોહનભાઈ બરાસરા (પૂર્વ ચેરમેન, મોરબી નગરપાલિકા) તથા રમણીકભાઈ મોહનભાઈ બરાસરા (નિર્મલ વિદ્યાલય) ના માતા તથા મુકેશભાઈ શિવાભાઈ,જયેશભાઇ શિવાભાઈ, વિનુભાઈ શિવાભાઈ, રાજુભાઇ શિવાભાઈ(ધવલ માર્કેટિંગ) ડો. પ્રવીણભાઈ બરાસરા (શાંતિ ક્લિનિક), દિલીપભાઈ બરાસરા (ચીફ અને ફાઉન્ડર- મોરબી અપડેટ), દિપકભાઇ લવજીભાઈ, અશ્વિનભાઈ લવજીભાઈ (લોકસાહિત્યકાર), ઘનશ્યામભાઈ લવજીભાઈ (ઓમ સાંઈરામ મોબાઈલ), મયુરભાઈ મનસુખભાઇ, ભગીરથભાઈ મનસુખભાઇ, વિશાલ(ભોલો) રમણિકભાઈ, ડો.જીગર રમણિકભાઈ અને ધ્રુવ રમણીકભાઈના દાદીનું તારીખ 07/04/2026 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતની અંતિમ યાત્રા તારીખ 07/04/2026 ને મંગળવારે સવારે 11.15 કલાકે તેમના નિવાસ સ્થાન વરિયા પ્રજાપતિ બોર્ડિંગ પાછળ, સો-ઓરડી, મોરબી-2 મુકામેથી નીકળશે.#MorbiUpdate #Morbi #Obituary #SadDemise #MorbiNews