મોરબી : મોરબી અપડેટનો ચૂંટણી વિશેષ કાર્યક્રમ 'શું કહે છે આપણા ઉમેદવારો' અંતર્ગત મોરબીના કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેશભાઈ મેરજા સાથે મોરબી અપડેટની ખાસ વાતચીત.. જેમાં તમને લોકો શું કામ મત આપે ? મોરબીની સમસ્યા અને વિકાસ માટે શું પ્લાન છે ? તમે જીતશો તો પેલા ક્યાં કામ કરશો ? આવા અનેક સવાલો સાથેનો રસપ્રદ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ જોવો... https://www.youtube.com/watch?v=xjjSYOYgFU0