મોરબી: અનસ્ટોપેબલ વોરિયર્સ એન.જી.ઓ. દ્વારા મોરબી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા. અને મીણબત્તી પ્રગટાવી તમામ મૃતક આત્માઓની શાંતિ માટે મૌન રાખવામાં આવ્યું હતું.