મોરબી : મોરબી તાલુકાના ઉંચીમાંડલ ગામે રહેતા આરતીબેન ધીરજલાલ કુંડારીયા, ઉવ.૨૩, ઉંચાઇ પાંચ ફુટ ત્રણ ઇંચ, વાન ઘઉવર્ણો, પોતાના ઘેરથી નિકળી જતા તેમના પિતા ધીરજલાલ કલ્યાણજીભાઇ કુંડારીયા, ઉવ. ૫૪ ધંધો ખેતી રહે નીચીમાંડલ તા.જી મોરબીવાળાએ ગુમસુધા નોંધ કરાવી છે ઉપરોક્ત યુવતી અંગે કોઈને જાણ થાય તો મોબાઇલ નંબર ૯૮૨૫૪૭૯૭૭૪ સંપર્ક કરવા જણાવાયું છે.