અબોલ પશુ-પક્ષીની સારવાર માટે જિલ્લામાં અલગ અલગ જગ્યાએ સારવાર કેમ્પ તથા કંટ્રોલ રૂમ શરૂ મોરબી: સરકાર દ્વારા કરૂણા અભિયાન પ્રોજેકટ શરૂ કરવામાં આવેલ છે. જે સંદર્ભે તા.૧૦ જાન્યુઆરી થી ૨૦ જાન્યુઆરી સુધી પતંગના દોરાથી અબોલ પશુ-પક્ષીઓ અને માણસોને નુકશાન ન થાય તે હેતુથી 'કરૂણા અભિયાન' હાથ ધરવામાં આવે છે અને ઉતરાયણ જેવા પર્વની ઉજવણી જેવો માનવનો હર્ષ અને ઉલ્લાસનો પ્રસંગ અબોલ પશુ-પક્ષીઓ માટે અને માણસોને કોઇ ખતરારૂપ ન થાય તે રીતે ઉજવવામાં આવે તે દિશાઓમાં પ્રયત્નો થાય અને લોકોમાં જાગૃતિ કેળવાય છે. આ સંદર્ભે 'કરૂણા અભિયાન-૨૦૨૧' અંતર્ગત મોરબી જિલ્લાના શહેર તથા તાલુકાઓના વિસ્તારોમાં નીચેની વિગતોએ સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવેલ છે. જેમનો જાહેર જનતાએ નોંધ લઇ પતંગના દોરાથી અબોલ પશુ-પક્ષીઓ ધાયલ થાય તો નીચે મુજબના સારવાર કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ કરવામાંઆવે છે. કરૂણા અભિયાન - ૨૦૨૧ અંતર્ગત તા.૧૦/૦૧/૨૦૨૧ થી તા.૨૦/૦૧/૨૦૨૧ દરમ્યાન સવારના ૭.૦૦ થી સાંજના ૧૮.૦૦ સુધી પશુ પાલન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવનાર સારવાર કેમ્પોનું સરનામાં આ મુજબ છે. (1) મોરબી: પશુ દવાખાનું, જેલ રોડ સમય ૦૭:૦૦ થી ૧૨:૩૦ ડો.એ એન.કાલરીયા (મો. ૯૯૨૫૦૩૯૨૪૯), આર.એસ.જાકાસણીયા (મો. ૯૪૨૬૮૫૨૭૩૭) સમય ૧૨:૩૦ થી ૧૮:૦૦ ડો. એમ.ડી. સબાપરા (મો.૯૪૨૬૯૩૮૩૨૩) એ.એલ.આદ્રોજા (મો.૯૯૨૫૯૭૫૦૭૨) (૨) ૧૯૬૨ કરૂણા પશુ એમ્બ્યુલન્સ સર્વિસ સમય: ૦૭:૦૦ થી ૧૮:૦૦ ડો.તાલીબ હુસેન રાજેર (મો.૭૯૯૦૨૨૪૭૮૭) (૩) ટંકારા: પશુ દવાખાનું સમય: ૦૭:૦૦ થી ૧૨:૩૦ ડો. એન.ડી.ભાડજા (મો.૯૯૦૯૪૧૪૨૬૪) એમ.સી.સદાતીયા (મો.૯૯૯૭૪૯૫૮૭૭) સમય: ૧૨:૩૦ થી ૧૮:૦૦ ડો.જે.કે.પટેલ (મો. ૯૮૨૫૨૯૬૧૦૧) એચ.એ.પંડયા (મો. ૯૮૭૯૫૦૭૦૬૫) (૪)માળિયા: પશુ દવાખાનું, બાયપાસ રોડ, તાલુકા પંચાયતની બાજુમાં સમય: ૦૭:૦૦ થી ૧૨:૩૦ ડો.એચ.ડી.ચીખલીયા (મો.૯૯૭૯૮૭૮૭૫૭) એ.આર.વિડજા (મો.૮૧૪૦૯૧૮૦૦૧) સમય: ૧૨:૩૦ થી ૧૮:૦૦ ડો.એચ.એલ. ભોરણીયા (મો.૯૧૦૬૪૭૬૫૯૯) એમ.એમ.મેવાળા (મો.૯૪૨૮૮૩૪૮૮૧) (૫)વાંકાનેર: પશુ દવાખાનું,જડેશ્વર રોડ સમય: ૦૭:૦૦ થી ૧૨:૩૦ ડો.વી.આર.વસીયાણી (મો.૮૪૬૯૪૭૧૭૭૧) એમ.એમ.મોરડીયા (મો.૯૫૧૨૨૧૩૦૧૩) સમય: ૧૨:૩૦ થી ૧૮:૦૦ ડો. જે.એચ.ખોરાજીયા (મો.૯૬૬૨૦૭૨૨૮૬) ધર્મેન્દ્ર અઘારા (મો.૯૯૨૫૨૨૦૮૩૪) (૬)વાંકાનેર: ઘેટા બકરા વિસ્તરણ કેન્દ્ર દાણાપીઠ સમય: ૦૭:૦૦ થી ૧૮:૦૦ ડો. એસ.આર.ગોંડલીયા (મો.૯૬૦૧૨૬૬૨૭૭) વિજય માકાસણા (મો.૯૮૨૫૮૮૨૨૫૮) (૭)હળવદ: પશુ દવાખાનું દશામાં મંદીર પાસે સમય: ૦૭:૦૦ થી ૧૨:૩૦ ડો.એન.ટી.નાયકપરા (૯૭૧૨૬૩૩૦૫૨) એમ.એમ.ગઢવી (મો.૮૨૦૦૩૮૫૨૪૭) સમય: ૧૨:૩૦ થી ૧૮:૦૦ ડો.વી.બી.એરવાડીયા (મો. ૯૯૭૯૦૨૦૭૧૨) ગૌરવ એમ પટેલ (મો. ૭૫૬૭૬૭૯૨૯૧) ઉતરાયણ પર્વ નિમિતે કરૂણા અભિયાન અંતર્ગત વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ કંટ્રોલ રૂમ ની વિગતો આ મુજબ છે. (૧)મોરબી: રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રીની કચેરી, ભીમસર ગંજીવાળા,વેજીટેબલ રોડ(ધરમ પુર ગામ રોડ) બી.આર.મકવાણા (મો. ૯૪૨૭૬૯૧૭૭૩) કે.આર.ગોહીલ (મો.૯૯૨૫૫૬૨૮૯૨) (૨)મોરબી: રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રીની કચેરી,૧૫૧, પહેલો માળ તાલુકા સેવાસદન કુ. એન.એમ.ગોવાણી (મો.૬૫૫૫૬૮૭૦૮૬) (૩)ટંકારા: રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રીની કચેરી,લતીપર રોડ, તાલુકા પંચાયત કચેરી પાછળ એમ.જી.સંઘાણી (મો.૯૮૯૮૨૨૭૫૩૮) એ.એ.રાઉમા (મો. ૯૨૬૫૦૭૩૪૫૪) (૪)વાંકાનેર: રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રીની કચેરી, રામપરા સેન્ચ્યુરી રેન્જ દોશી કોલેજ સામે વી.જે.ગોહીલ (મો. ૯૭૨૩૧૦૨૩૨૩) કે.એસ.સધરકીયા (મો. ૯૫૮૬૧૫૩૫૭૦) (૫)વાંકાનેર: ઓફીસરશ્રીની કચેરી, પંચાસર નર્સરી, જ્યોતી સીરામીકની બાજુમાં એ.કે.માલકીયા (મો.૮૮૬૬૬૮૮૨૩૮) વી.એમ.ગોવાણી (મો.૮૨૦૦૪૫૩૬૬૬) (૬)હળવદ: ઘુડખર અભ્યારણ્ય રેન્જ, વૈજનાથ મંદીર સામે, સરા ચોકડી એમ.એસ.પરમાર (મો.૭૩૫૯૧૧૨૮૬૯) કે.એમ.પરમાર (૭)હળવદ: રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રીની કચેરી,સામાજીક વનીકરણ સરા ચોકડી પી.જે.જાડેજા (મો.૮૧૬૦૧૫૫૦૨૬) ઉતરાયણ પર્વ નિમિતે કરૂણા અભિયાન અંતર્ગત જિલ્લામાં વિવિધ સ્થળે બીન સરકારી સંસ્થાઓ/જીવદયા સંસ્થાઓના સહયોગથી સારવાર કેમ્પની વિગતો આ મુજબ છે. (૧)મોરબી: મંગલમય એજ્યુકેશન ટૃસ્ટ ડો. વિકાસભાઈ પટેલ (મો.૭૦૧૬૨૫૭૦૭૦) (૨)મોરબી: કર્તવ્ય જીવદયા કેન્દ્ર ડૉ.વીશુભાઈ પટેલ (મો.૯૫૭૪૮૮૫૭૪૭) (૩)મોરબી: માધવ અંધ અપંગ ગૌશાળા વાવડી ડો. ચેતનભાઈ (મો. ૯૯૦૯૧૭૨૭૮૨) (૪)વાંકાનેર: રાજકોટ નાગરીક બેન્ક પાસે શ્રીમતી શાન્તાબહેન વનેચંદ અવિચળ મહેતા જીવદયા સંકુલ એમ.આર. ટમાલીયા (મો. ૮૨૩૮૩૮૦૭૭૫) (૫)હળવદ: હળવદ પશુ દવાખાનું શ્રી એમ.એસ.પરમાર (મો. ૭૩૫૯૧૧૨૮૬૯) (૬)હળવદ: પટેલ પાંદડુ આઈ.ટી.આઈ. સામે, બજરંગ ટીફીન સેવા ટ્રસ્ટ હરગોવિંદભાઈ (મો.૯૮૭૯૬૨૪૬૯૮)