મોરબી : મોરબીના સ્ટેશન રોડ પર જડેશ્વર મંદિર પાસેથી સેજાભાઇ કમાભાઈ ટોયટાના પુત્રના જન્મ તારીખના દાખલા ટ્રાફિક પોલીસ જમાદાર મનુભાઈ ડાંગરને મળ્યા હતા. જેથી તેઓએ આ દાખલા સેજાભાઈને પરત કર્યા છે.