મોરબી : ફોટામાં જણાતા વૃદ્ધ વ્યક્તિનું બીમારી સબબ મોરબી સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. મૃતકના જમણા હાથ પર શ્યામ કૃપા લખેલું ટેટૂ છે. મૃતકના ખિસ્સામાંથી મળી આવેલા હોસ્પિટલના સારવારના કેસમાં વિરમ પમા, રહે.મોરબી લખેલું છે. સફેદ કલરનો શર્ટ તથા સફેદ કલરનો ચોરણો પહેરેલ આ મૃતક વ્યક્તિને જો કોઈ જાણતા હોય તો મોરબી સિવિલ હોસ્પિટલમાં જાણ કરવા જાહેર અનુરોધ કરાયો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne