મોરબી : આજે મોડી સાંજથી મોરબી જિલ્લામાં મેઘાવી માહોલ વચ્ચે ધીમી મેઘસાવરી શરૂ થઈ છે. આજે સાંજે સાત વાગ્યા બાદ મોરબી શહેર અને ટંકારામા ધીમીધારે વરસાદ શરૂ થયો હતો અને ટંકારામાં 10 મિમી અને મોરબી શહેરમાં 1 મિમી વરસાદ સત્તાવાર રીતે નોંધાયો હતો.