મોરબી તાલુકા પંચાયતની 26 બેઠકમાં બપોરે 1 વાગ્યા સુધીમાં થયેલ મતદાનના આંકડા બેઠક વાઈઝ નીચે મુજબ છે. 1 ૧-આમરણ - 39.51 2 ૨-બગથળા - 45.89 3 ૩-ભડીયાદ - 29.59 4 ૪-ગાળા - 48.90 5 ૫-ઘુંટું - 36.20 6 ૬-જાંબુડીયા - 30.88 7 ૭-જેત૫ર - 43.42 8 ૮-જુના નાગડાવાસ - 36.53 9 ૯-ખાખરાળા - 39.80 10 ૧૦-ખાન૫ર - 38.21 11 ૧૧-ખારચીયા - 35.36 12 ૧૨-ખરેડા - 37.19 13 ૧૩-મહેન્દ્રનગર-૧ - 48.76 14 ૧૪-મહેન્દ્રનગર-૨ - 28.07 15 ૧૫-મકનસર - 38.42 16 ૧૬-મોડ૫ - 35.71 17 ૧૭- નાની વાવડી - 44.69 18 ૧૮-નવા સાદુળકા - 48.51 19 ૧૯-પંચાસર - 37.78 20 ૨૦-પાનેલી - 44.42 21 ૨૧-પી૫ળી - 47.36 22 ૨૨-રવા૫રા-૧ - 37.37 23 ૨૩-રવા૫રા-૨- 43.98 24 ૨૪-શક્ત શનાળા - 35.78 25 ૨૫-ત્રાજ૫ર-૧ - 31.25 26 ૨૬-ત્રાજ૫ર-૨ - 29.45