મોરબી તાલુકા પંચાયતની 26 બેઠકમાં બપોરે 3 વાગ્યા સુધીમાં થયેલ મતદાનના આંકડા બેઠક વાઈઝ નીચે મુજબ છે. 1-આમરણ-50.74 2-બગથળા-60.22 3-ભડીયાદ-40.05 4-ગાળા-61.51 5-ઘુંટું-48.42 6-જાંબુડીયા-44.99 7-જેત૫ર-57.69 8-જુના નાગડાવાસ-47.45 9-ખાખરાળા-52.97 10-ખાન૫ર-51.19 11-ખારચીયા-46.31 12-ખરેડા-48.39 13-મહેન્દ્રનગર-૧-63.53 14-મહેન્દ્રનગર-૨-38.38 15-મકનસર-49.94 16-મોડ૫ર-48.38 17- નાની વાવડી-58.66 18-નવા સાદુળકા-62.25 19-પંચાસર-49.29 20-પાનેલી-57.87 21-પી૫ળી-61.81 22-રવા૫રા-૧-51.40 23-રવા૫રા-૨-59.15 24-શક્ત શનાળા-48.43 25-ત્રાજ૫ર-૧-42.25 26-ત્રાજ૫ર-૨-42.76