મોરબી : શ્રી સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ ખાખરાળા દ્વારા આજે તા. 2-4-2025 ને બુધવારના રોજ રાત્રે 9 કલાકે એસ.પી.રોડ, ધ વન અપની બાજુમાં મોરબી ખાતે ભવ્ય લોક ભવાઈના કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં રાજા ગોપીચંદ નાટક ભજવવામાં આવશે.