મોરબી : મોરબી નિવાસી સુરેશભાઈ ધીરજભાઈ કોટેચા (ઉ.વ. 59), તે રાજેશભાઈ, દિનેશભાઇ અને કિરણભાઈના ભાઈ તેમજ અક્ષયભાઈના પિતાનું તા. 19/03/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા. 23/03/2020ના રોજ જલારામ મંદિર, મોરબી ખાતે રાખેલ છે.