મોરબી : ટીમ્બડીના પાટિયા નજીક હરિ સોસાયટીમાં યુવતીનો આપઘાત મોરબી : મોરબીના ટીમ્બડી પાટિયા નજીક શ્રી હરિ સોસાયટીમાં રહેતી શાંતિબેન સંતોષભાઇ પાંડે ઉવ-૨૨ નામની યુવતીએ અગમ્ય કારણોસર પોતાના ઘેર પંખામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.