મોરબી : મોરબીના સ્મિત જોશી એ ધોરણ 12 સાયન્સ એ ગ્રુપમાં 99.23 પર્સેન્ટાઈલ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું છે. મોરબીની આનંદ ન્યૂઝ પેપર એજન્સીવાળા આનંદભાઈ જોશી તથા દર્શનાબેન જોશી (શિક્ષિકા, જવાહર પ્રાથમિક શાળા)ના પુત્ર તથા બ્રહ્મ સમાજના ભૂતપૂર્વ ઉપપ્રમુખ સુહાસભાઈ જોશી અને સુલોચનાબેન જોશીના પૌત્ર સ્મિત એ અંગ્રેજી માધ્યમમાં ધોરણ 12 સાયન્સ એ ગ્રુપમાં 99.23 પર્સેન્ટાઈલ અને A1 ગ્રેડ મેળવી સમગ્ર જોશી કુટુંબ અને બ્રહ્મ સમાજનું ગૌરવ વધારેલ છે. ત્યારે પરિવારજનોએ સ્મિત ઉત્તરોત્તર પ્રગતિના સોપાન સર કરે તેવી શુભેચ્છા આપવામાં આવી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..