મોરબી : મોરબીના સિદ્ધિ વિનાયક કે રાજા ગણેશોત્સવની વિસર્જન યાત્રામાં આગામી તા.9ના રોજ સોશિયલ મીડિયા ફેઈમ 'ખજૂર' ઉર્ફે નીતિન જાની બાપાસીતારામ ચોક, રવાપર રોડ ખાતે રાત્રીના 8 વાગ્યે આવનાર હોવાનું આયોજકોએ જણાવ્યું છે.