મોરબી : મોરબી નિવાસી સિદ્ધરાજસિંહ હરિશ્ચંદ્રસિંહ જાડેજા (ઉ.વ.24) તેઓ પ્રહલાદસિંહ (મો.નં. 9913222082) ના પૌત્ર, હરિશ્ચંદ્રસિંહ (મો.નં. 8780222640)ના પુત્ર, પ્રદ્યુમનસિંહ (મો.નં. 9898763330) અને મહેન્દ્રસિંહ (મો.નં. 9825263330) ના ભત્રીજા, શક્તિસિંહ (મો.નં. 9979463330)ના ભાઈનું તા. 14-3-2025ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 15-3-2025ને શનિવારના રોજ બપોરે 4 થી 6 કલાક દરમ્યાન રામેશ્વર મંદિર, ગુ.હા.બોર્ડ, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.