મોરબી : શ્રી રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. 20-9-2025 ને શનિવારના રોજ રાત્રે 9:30 કલાકે મહાન ઐતિહાસિક નાટક સમ્રાટ હર્ષ અને કોમિક દેવનો દીધેલો દામલોનું આયોજન મુ. રાજપર જી. મોરબી ખાતે કરવામાં આવ્યું છે. આ નાટકનું youtube પર લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે. ત્યારે આ મહાન કાર્યમાં સહભાગી થવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.