મોરબી: બ્રહ્મ સમાજના માજી પ્રમુખ શ્રદ્ધાબેન કિશોરભાઈ રાવલ (ઉ. વ. ૭૬) તેઓ સ્વચિમનભાઈ મહેતા અને સવિતાબેનના પુત્રી તથા ડોક્ટર વસંતભાઈ, ડોક્ટર નટવરલાલ મહેતા, સ્વ ઉષાબેન, સ્વ વિમલાબેન તથા નીરૂબેનના બહેનનું 10/08/2025 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતની સ્મશાન યાત્રા 11/08/2025 ને સોમવારે સવારે 10 કલાકે તેમના નિવાસ સ્થાન 'નિર્મલ નિવાસ' મંગલ ભુવન, નાગર પ્લોટ, મોરબી ખાતેથી નીકળશે. મો. સુનિલ (બંટી) - 93757 11000અર્પણ ( હરી ૐ) - 93282 84828