મોરબી : મૂળ ધ્રુવનગર હાલ મોરબી નિવાસી શીવાભાઈ લાલાભાઇ ભટાસણા, તે મગનભાઈ કરમણભાઈ તથા સ્વ. ધનજીભાઈના પિતાનું તા. 08/03/2020 ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું ગુરુવારે સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન રામવિજય નગર સોસાયટી, નરસંગ ટેકરી મંદિરની પાછળ, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.