મોરબી : શેરબાનુંબેન હસનભાઈ સવાણી (ઉ.વ.79) તે ઝાહીદ, નિઝાર, સલીમ, શિરાઝના માતૃશ્રીનું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.4ને સોમવારના રોજ સાંજે 4થી 6 કલાકે હરભોલે હોલ, સત્યમ પાનવાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે. મો.નં. 9724722797