મોરબી : કેશવનગર (જીવાપર ચ.) નિવાસી શાંતાબેન દામજીભાઈ સરસાવાડિયા (ઉં. વ. 83) તે ગોવિંદભાઈ, અરવિંદભાઈના માતા, અજયભાઈ, નયનભાઈ, જીતેન્દ્રભાઈના મોટી બાનું તારીખ 8-7-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદ્દગતની ઉત્તરક્રિયા 20-7-2025 ને રવિવારે તેમના નિવાસ સ્થાને કેશવનગર (જીવાપર ચ.) ખાતે રાખવામાં આવી છે.