મોરબી : મોરબીના શનાળા ગામ નજીક નીલકંઠ ટ્રેકટર પાછળ આવેલ એક પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા ફાયર બ્રિગેડે મોરચો સંભાળી આગ બુઝાવવા કાર્યવાહી હાથ ધરી છે.