મોરબી : મૂળ હળવદ તાલુકાના ઇંગોરાળા ગામના અને હાલ મોરબી નિવાસી શક્તિરાજસિંહ દશરથસિંહ ઝાલા (સાવજુભા) તે દશરથસિંહ ભીમભા ઝાલાના પુત્ર, ભીમભા સબળસંગ ઝાલાના પૌત્ર, સંદિપસિંહ દશરથસિંહ ઝાલાના ભાઈ, જયુભા ભીમભા ઝાલા તથા જીતુભા ભીમભા ઝાલાના ભત્રીજાનું અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 11-7-2025 ને શુક્રવારે સાંજે 4 થી 6 કલાકે મેલડી માતાજીના મંદિરે, પાવન પાર્ક, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.