મોરબી : શક્ત શનાળા નિવાસી હુલાસબા રૂપુભા ઝાલા (ઉં.વ. 67) તે સ્વ. રૂપુભા ભીખુભા ઝાલાના પત્ની, હર્ષદસિંહ રૂપુભા ઝાલા, અશ્વિનસિંહ રૂપુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ રૂપુભા ઝાલા, મંગળસિંહ ઈન્દુભા ઝાલા, શક્તિસિંહ નાનુભા ઝાલા, હરેન્દ્રસિંહ ઈન્દુભા ઝાલાના માતા, દિવ્યરાજસિંહ મંગળસિંહ ઝાલા, રૂદ્રરાજસિંહ અશ્વિનસિંહ ઝાલા, રાજદિપસિંહ હરેન્દ્રસિંહ ઝાલા, કેવલસિંહ હર્ષદસિંહ ઝાલા, ભવ્યરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજવીરસિંહ શક્તિસિંહ ઝાલાના દાદીનું તારીખ 20-12-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 23-12-2024 ને સોમવારે સાંજે 3 થી 5 કલાકે ઝાલા ક્ષત્રિય સમાજની વાડી, રામજી મંદિરની બાજુમાં, શક્ત શનાળા મુકામે રાખવામાં આવ્યું છે. તેમની ઉત્તરક્રિયા તારીખ 26-12-2024 ને ગુરુવારે તેમના નિવાસ સ્થાને રાખવામાં આવી છે.મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news