મોરબી : સેવકરામ ગાગનદાસ તુલસીયાણી (ઉ.વ.92) તે મુરલીભાઈ સેવકરામ તુલસીયાણી, ભગવાનદાસ સેવકરામ તુલસીયાણીના પિતા તથા નિમેશ મુરલીભાઈ તુલસીયાણી, આયુષ ભગવાનદાસ તુલસીયાણીના દાદાનું તા.11ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું આજે તા.13ને સોમવારે બપોરે 4:30થી 6 સુધી પાર્વતી ભવન, કાયાજી પ્લોટ-4, વી માર્ટની સામેની શેરી, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે. મો.નં.9724470444મો.નં.9909965610