મોરબી : મોરબીમાં નરસંગ ટેકરી મંદીર દ્વારા મકરસંક્રાતિ સુધી રાહત દરે અડદિયાનું વેચાણ કરવામાં આવશે. મોરબીમાં રવાપર રોડ પર આવેલ નરસંગ ટેકરી મંદીર દ્વારા રાહત દરે અડદિયાનું વેચાણ કરવામાં આવે છે. જેમાં એક કીલોનાં રૂ. 300 છે. આ વિતરણ આજથી મકરસંક્રાતિ સુધી સવારે 8-30થી 12-30 વાગ્યા સુધી અને બપોરે 3થી 7 વાગ્યા સુધી કરવામાં આવશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..