મોરબી : નાની વાવડી નિવાસી સવિતાબેન શિવલાલભાઈ મેવા (ઉ.વ.75) તેઓ સુરેશભાઈ અને વિનોદભાઈના માતા તથા મિલન, ચિરાગ અને પર્વના દાદીનું તા. 18-12-2025 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 20-12-2025 ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમિયાન તેમના નિવાસ સ્થાને, જમ્બોપાર્ક સોસાયટી, નાની વાવડી ખાતે રાખવામાં આવ્યું છે.