મોરબી: માવાપર નિવાસી હાલ મોરબી સવિતાબેન મકનભાઈ કાનાણી તેઓ મકનભાઈ (97261 90653) નારણભાઈ કાનાણીના પત્ની તેમજ રવિભાઈ (99989 74811) મકનભાઈ કાનાણીના માતુશ્રીનું આજે 11/08/2025 ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું પિયરપક્ષ અને સાસરાપક્ષનું બેસણું 13/08/2025ને બુધવારે ગુરુલાભદે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે સવારે 08 થી 10 વાગ્યા સુધી રાખેલ છે. તેમજ મૂળ ગામ માવાપરે સાંજે 03 થી 05 વાગ્યા સુધી રાખેલ છે.