મોરબી : મૂળ ઘુનડા (સ.), હાલ મોરબી નિવાસી સતિષભાઈ બચુભાઈ સવસાણી (ઉ.વ. 39)નું તા. 30/11/2019ના રોજ શનિવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 05/12/2019ના રોજ ગુરુવારે સવારે 8થી 10 કલાકે ઉમા હોલ, શંકર મંદિર સામે, રવાપર, મોરબી ખાતે રાખવામાં આવેલ છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે.