મોરબી : સરસ્વતીબેન રમેશભાઈ સદાતિયા (ઉ.વ.58) તે રમેશભાઈના પત્ની, ધવલભાઈ, સંદીપભાઈના માતૃશ્રી તથા કાજલબેનના સાસુનું તા.24ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.27ને ગુરૂવારના રોજ સવારે 8થી 10 કલાકે ખાખરાળા ખાતે 'મા'ની વાડીમાં રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (મો.નં.95377 56477)