મોરબી : ભારતીય જનતા પાર્ટી મોરબી તાલુકા યુવા ભાજપ દ્વારા બીજી માર્ચને શનિવારના રોજ વિજય સંકલ્પ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. શનીવારે સવારે ૯:૩૦ વાગ્યે રામધન આશ્રમથી શરૂ થનાર બાઈક રેલી પીપળી, બેલા, રંગપર, જસમતગઢ, સાપર, જેતપર, વાઘપર, પીલુળીથી ગાળા સુધી જશે. રેલીમા જોડાવા માટે નામ અને કોન્ટેક નંબર તરૂણ અઘારા- ૯૯૭૯૩૮૪૦૦૭, આનંદ અગોલા ૯૬૪૧૮૨૨૨૨૨ તથા જીગ્નેશ કૈલા ૯૮૯૮૩૨૨૨૦૦ ઉપર રજીસ્ટ્રેશન કરાવવા માટે એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en